delhi capitals, IPL 2023: દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓના બેટ ચોરનારો ઝડપાયો, કેપ્ટન વોર્નરે વ્યક્ત કરી ખુશી – stolen bats of delhi capitals players found
નવી દિલ્હીઃઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં સતત પાંચ મેચોમાં હાર સહન કરનારી દિલ્હી કેપિટલ્સને કોઈ રીતે પહેલી જીત મળી શકી. દિલ્હીએ પોતાની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને જીતનું ખાતું ખોલ્યું. આ પહેલા દિલ્હી માટે ક્રિકેટના મેદાનમાં અને મેદાનની બહાર કંઈ પણ સારું થઈ રહ્યું ન હતું. ટીમને એક તરફ સતત હાર મળી રહી હતી, તો …