મિચેલ જ્હોનસને મેદાનમાં જ યુસુફ પઠાણને માર્યો ધક્કો, ચાલું મેચમાં બાખડ્યા બે દિગ્ગજ – legends league cricket 2022 yusuf pathan gets involved in heated exchange with mitchell johnson
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 3 Oct 2022, 4:24 pm હાલમાં રમાઈ રહેલી લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ રમી રહ્યા છે. યુસુફ પઠાણ ભિલવાડા કિંગ્સ માટે રમી રહ્યો છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ઝડપી બોલર મિચેલ જ્હોનસન ઈન્ડિયા કેપિટલ્સ માટે રમી રહ્યો છે. રવિવારે રમાયેલી મેચમાં આ બંને ખેલાડીઓ …