shubhman gill double century, India vs New Zealand ODI: ન્યૂઝીલેન્ડ સામેેની પ્રથમ વન-ડે બાદ ભારતને મોટો ફટકો, તમામ ખેલાડીઓએ ભરવો પડશે દંડ – india vs new zealand team india fined 60 per cent of match fee for slow over rate in hyderabad odi
બુધવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે ક્રિકેટ મેચ રમાઈ હતી. અત્યંત રોમાંચક બનેલી મેચમાં ભારતીય ટીમનો 12 રને વિજય થયો હતો. જોકે, આ મેચ બાદ રોહિત શર્માની આગેવાનીવાળી ટીમને મોટો ફટકો પડ્યો છે. આ મેચમાં સ્લો ઓવર રેટ બદલ ભારતીય ટીમને આઈસીસી એલિટ પેનલના મેચ રેફરી જવાગલ શ્રીનાથે દંડ ફટકાર્યો છે. ભારતીય ટીમ નિર્ધારીત …