pakistan vs england final, T20 WC Final: ઈંગ્લેન્ડ બન્યું વર્લ્ડ ચેમ્પિયન, લડત આપી હોવા છતાં હાર્યું પાકિસ્તાન – t20 world cup 2022 pakistan vs england final at melbourne cricket ground 13th november
જોસ બટલરની આગેવાનીવાળી ઈંગ્લેન્ડ ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતાં ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ફાઈનલમાં લાજવાબ બોલિંગ પ્રદર્શન બાદ બેન સ્ટોક્સની મહત્વની ઈનિંગ્સની મદદથી ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ ઈંગ્લેન્ડે 1992ના વન-ડે વર્લ્ડ કપની ફાઈનલનો હિસાબ ચૂકતે કર્યો છે. 1992ના વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં …