Axar Patel Wife, કોણ છે Axar Patelની પત્ની Meha Patel? ગ્લેમર અને ફેશન મામલે હીરોઈનોથી ઓછી નથી! – who is meha patel know about akshar patels wife
ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર અક્ષર પટેલે (Axar Patel) હાલ ન્યૂઝીલેન્ડ સાથેની સીરીઝમાંથી બ્રેક લીધો છે. અક્ષર પટેલે લગ્ન માટે બ્રેક લીધો હતો. 26 જાન્યુઆરીએ ભારતીય ક્રિકેટ ટીમના વધુ એક ક્રિકેટરની ‘વિકેટ’ પડી ગઈ છે. અક્ષર પટેલે લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ મેહા પટેલ (Meha Patel) સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે. વડોદરામાં અક્ષર પટેલ અને મેહાએ શાહી ઠાઠથી …