India Vs Pakistan,એશિયા કપઃ હેડને આપી ચેતવણી, પાકિસ્તાનના આ બોલરથી સાવધ રહે રોહિત શર્મા – asia cup 2023 india vs pakistan beware shaheen afridi matthew hayden to rohit sharma
એશિયા કપ-2023માં બીજી સપ્ટેમ્બર એટલે કે શનિવારે ક્રિકેટની બે કટ્ટર હરીફ ટીમો ભારત અને પાકિસ્તાન આમને સામને ટકરાશે. આ અંગે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડને ભારતીય કેપ્ટન રોહિત શર્માને એક સલાહ આપી છે. હેડને કહ્યું છે કે, રોહિત શર્માએ પાકિસ્તાની ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીની પ્રથમ ત્રણ ઓવરમાં સાવધ રહેવાની જરૂર છે. અગાઉ યુએઈમાં ટી20 …