cristiano ronaldo, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું ગ્રાન્ડ વેલકમઃ અલ-નાસરે પોર્ટુગલના સ્ટારનું રાજા જેવું સ્વાગત કર્યું – cristiano ronaldo receives rousing welcome at al nassr fc
પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાઉદી અરબની ક્લબ અલ-નાસર સાથે જોડાયો છે. મંગળવારે ક્લબ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન તેણે પોતાને યુનિક ખેલાડી ગણાવ્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે તેની કારકિર્દી હજી પૂરી થઈ નથી. 37 વર્ષીય રોનાલ્ડોએ કહ્યું હતું કે, યુરોપમાં તેણે જે પણ થઈ શકતું હતું તે …