t20 world cup 2022, T20 World Cup 2022: શ્રીલંકાની ગજબ બેઈજ્જતી, પહેલી જ મેચમાં નામીબિયા સામે શરમજનક હાર – t20 world cup 2022: major upset in first match, namibia beat asia cup champion sri lanka by 55 runs
ગીલોન્ગ (ઓસ્ટ્રેલિયા): ટી-20 વર્લ્ડ કપ 2022 (T20 World cup 2022)માં એશિયાની ચેમ્પિયન ટીમ શ્રીલંકાની શરમજનક શરૂઆત થઈ છે. પેપર ઘણી નબળી દેખાતી નામીબિયાની ટીમે તેને રવિવારે ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં 55 રને હરાવી દીધી. રેન્કિંગમાં પાછળ હોવાના કારણે શ્રીલંકાને સુપર-12માં સ્થાન નહોંતું મળ્યું. તેને ગ્રુપ-એમાં ઘણી મજબૂત ટીમ મનાતી હતી, પરંતુ પહેલી જ મેચમાં નામીબિયાએ …