MS ધોનીના રાંચીવાળા ઘરમાં રહેલી કાર અને બાઈક્સની ઝલક જોઈ લોકો ચોંકી ગયા, વેંકટેશ પ્રસાદે શેર કર્યો વીડિયો – venkatesh prasad showed ms dhoni bike and car collection at ranchi house and peoples are amazed to see video
કહેવાય છે કે, એક જ દિલ છે, કેટલી વાર જીતશો.. કંઈક આવી જ હાલત આજે મહેન્દ્રસિંહ ધોનીના ચાહકોની છે. ત્યારે આ માટે તેઓ ભારતીય ક્રિકેટ ટીમના 2 સ્ટાર ખેલાડીઓ વેંકટેશ પ્રસાદ અને સુનીલ જોશીનો આભાર માની રહ્યા છે. હા, વેંકટેશ પ્રસાદે ગઈકાલે રાત્રે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે સુનીલ …