GT vs CSK match updates, ધોની પર હાર્દિક ભારે પડ્યો! ફ્રી હિટ અને મિડલ ઓર્ડરમાં આવી રીતે GTએ બાજી પલટી નાખી – gt vs csk match analysis dhoni and hardik game plan reveal reasons of csk lose and gujarat victory
અમદાવાદઃ IPL 2023ની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ઓપનિંગ સેરેમનીના રંગારંગ કાર્યક્રમ બાદ મેચનો રોમાંચ શરૂ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે સિઝનની પહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે 5 વિકેટથી ચેન્નઈ સુપરકિંગ્સને હરાવી દીધી છે. આ મેચમાં ચેન્નઈએ પહેલા બેટિંગ કરતા 7 વિકેટના નુકસાને 178 રન કર્યા હતા. GTએ પાંચ વિકેટ ગુમાવીને …