ipl 2023, IPL: માયર્સની તોફાની બેટિંગ બાદ વૂડનો ઝંઝાવાત, દિલ્હીને હરાવી લખનૌની વિજયી શરૂઆત – ipl 2023 3rd match lucknow super giants vs delhi capitals
લોકેશ રાહુલની કપ્તાનીવાળી લખનૌ સુપરજાયન્ટ્સ ટીમે IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 16મી સિઝનની શરૂઆત તેમના ઘરઆંગણાના દર્શકોની સામે જીત સાથે કરી હતી. લખનૌ ટીમે શાનદાર બેટિંગ અને બોલિંગ પ્રદર્શન કરતાં દિલ્હીને 50 રને પરાજય આપ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનૌએ છ વિકેટ ગુમાવીને 193 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં સ્ટાર્સથી ભરપૂર …