lsg vs csk ipl 2023, IPL: લખનૌ અને ચેન્નઈની મેચ વરસાદમાં ધોવાઈ, બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો – ipl 2023 lsg and csk match called off due to rain split points
આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં બુધવારે લખનૌમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલો મુકાબલો વરસાદમાં ધોવાઈ ગયો હતો. વર્તમાન સિઝનમાં મેચ ધોવાઈ ગઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. મેચ ધોવાઈ જવાના કારણે લખનૌ અને ચેન્નઈને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે. હાલમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે જ્યારે …