WTC final weather news updates, WTC Finalમાં વરસાદ ગેમ બગાડશે! Day 4 અને 5એ યલ્લો એલર્ટ; મેચ સામે સંકટના વાદળો – rain will spoil the game in wtc final yellow alert on day 4 and 5
લંડનઃ ઇંગ્લેન્ડમાં વરસાદના કારણે ક્રિકેટ મેચમાં વિઘ્ન ન આવે એવું ભાગ્યે જ બને છે. ત્યાં ક્યારેય પણ વરસાદ વરસી શકે છે અને મેચમાં આની અસર થઈ શકે છે. પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચના પહેલા 3 દિવસ એકપણ વરસાદનું ટીપું પડ્યું નહોતું. વાદળો પણ ઘેરાયા નહોતા પરંતુ હવામાન વિભાગની …