lokesh rahul, T20 WC: ઈંગ્લેન્ડ સામે ફ્લોપ રહ્યો રાહુલ, મજબૂત ટીમો સામે આવો કંગાળ છે તેનો રેકોર્ડ – t20 world cup 2022 india vs england semifinal lokesh rahuls flop show continue
Authored by Chintan Rami | I am Gujarat | Updated: 10 Nov 2022, 2:14 pm T20 World Cup 2022, India vs England Semifinal: વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં રાહુલ નિષ્ફળ રહ્યો છે. શરૂઆતની ત્રણ મેચમાં તો તે બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શક્યો ન હતો. તેમ છતાં ટીમ મેનેજમેન્ટે તેના પર વિશ્વાસ રાખ્યો અને તેને તક …