lalchand rajpit, ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એમ જ નથી હરાવ્યું, તેમાં ભૂતપૂર્વ ભારતીય ખેલાડીનો છે મોટો હાથ – t20 world cup 2022 how lalchand rajput transformed zimbabwe cricket in 4 years
લાલચંદ રાજપૂત. 2007ની ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમના કોચ. તેઓ તારીખ તો ભૂલી ગયા છે પરંતુ તેમને યાદ છે કે જુલાઈ 2018માં તેમણે ઝિમ્બાબ્વે મેન્સ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદની જવાબદારી સંભાળી હતી. ત્યારપછીના જ દિવસે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મેચની વન-ડે સીરિઝની શરૂઆત થઈ હતી. પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ વન-ડે 13 જુલાઈ 2018ના રોજ …