Lahiru Thirimanne Retirement: શ્રીલંકાને ચેમ્પિયન બનાવનારા કેપ્ટને લીધો સંન્યાસ, ભારત સામે થયું હતું ડેબ્યૂ – former sri lankan captain lahiru thirimanne retires from international cricket
નવી દિલ્હીઃ શ્રીલંકન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન લાહિરુ થિરિમાનેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. લાહિરુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની નિવૃત્તિની જાણકારી આપી હતી. આ પોસ્ટમાં લાહિરુએ લખ્યું હતું કે, ‘મારા દેશ માટે રમવું મારા માટે સન્માનની વાત છે અને આ રમતે મને ઘણું આપ્યું છે. આ રમતમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય …