રાહુલ કે વિરાટ, કોણ કરશે T-20 World Cupમાં ઓપનિંગ? રોહિત શર્માએ જણાવ્યું – rohit sharma makes it clear that who will open in t20 worl cup kl rahul or virat kohli
મોહાલી: છેલ્લા કેટલાક સમયથી કેએલ રાહુલના ફોર્મને લઈને ચર્ચાઓ થઈ રહી હતી. દરમિયાનમાં એશિયા કપ (Asia Cup)માં શાનદાર પ્રદર્શન કરનારા વિરાટ કોહલી (Virat Kohli)ને લઈને એવી માગ ઉઠવા લાગી હતી કે, ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup)માં તેની પાસે ઓપનિંગ કરાવવી જોઈએ. જોકે, તેના પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)નું તદ્દન અલગ માનવું …