suniel shetty, લોકેશ રાહુલના સમર્થનમાં આવ્યા સસરા સુનીલ શેટ્ટી, ટીકાકારોને આપ્યો જવાબ – sunil shetty gives fiery response to kl rahuls critics after mumbai odi heroics
છેલ્લા ઘણા સમયથી સતત નિષ્ફળ જઈ રહેલા ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર લોકેશ રાહુલની ચોમેરથી ટીકાઓ થઈ રહી છે. કંગાળ પ્રદર્શનના કારણે તેને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ચાર ટેસ્ટ મેચની સીરિઝની અંતિમ બે ટેસ્ટ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયા સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં રાહુલે મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. તેણે અણનમ …