MS Dhoni, MS Dhoni: ગુડબાય સેલ્ફી, મેદાનમાં ચક્કર… શું જલ્દી સંન્યાસની જાહેરાત કરશે ધોની? ફેન્સ ઉદાસ – ms dhoni thanks csk fans and almost confirms his retirement
ચેન્નઈઃ ખચાખચથી ભરેલું ચિદંબરમ સ્ટેડિયમ, પીળી જર્સી પહેલી હાથમાં સીએસકેના પોસ્ટર લઈને બેઠેલા હજારો લોકો. આખી ટીમની સાથે ધોનીનું (MS Dhoni) ગ્રાઉન્ડ પર ચક્કર મારવું. રેકેટથી સ્ટેન્ડ્સ તરફ ટેનિસ બોલ મારી ફેન્સનો આભાર માનવો. ધોની-ધોનીના નામથી સ્ટેડિયમ ગૂંજવું. આ આખો ઘટનાક્રમ કઈ તરફ ઈશારો કરી રહ્યો હતો? શું ધોનીની પોતાના ઘરઆંગણે એટલે કે ચેન્નઈમાં છેલ્લી …