virat kohli gautam gambhir clash, કોહલી તો શું ગંભીરે તો ધોનીને પણ ન હતો છોડ્યો…ઈરફાન પઠાણે કર્યો ખુલાસો – gautam gambhir played with ms dhonis ego when he was kkr captain reveals irfan pathan
IPLની 16મી સિઝનમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેનો અણબનાવ ફરી એકવાર સામે આવ્યો છે. લખનૌ સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચ પૂરી થયા બાદ કોહલી અને ગંભીર વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. જેના વિડીયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. બાદમાં બંને પર 100 ટકા મેચ ફીનો દંડ પણ ફટકારવામાં …