ડાયરાની ‘શાન’ બની ગયેલો કમો કોણ છે? Kirtidan Gadhviની એક નજર પડી ને બદલાઈ ગઈ તેની જિંદગી – who is kamo aka kamleshbhai dalwadi who got fame via kirtidan gadhvi dayro
કહેવાય છે ને કે ઈશ્વરે દરેક વ્યક્તિને ધરતી પર કોઈને કોઈ ઉદ્દેશ સાથે મોકલ્યા હોય છે. અલગ અલગ રંગ-રૂપ, કદ અને શક્તિઓ સાથે માણસનો જન્મ થાય છે. કોઈ અભ્યાસમાં પાવરધું હોય છે તો કોઈ કળામાં એક્કો તો વળી કોઈની શારીરિક ક્ષમતા તેને રમતગમતના ક્ષેત્રે આગળ લઈ જાય છે. કેટલાક લોકો જન્મજાત ખોડખાંપણ સાથે જન્મે છે …