Kirtidan Gadhavi, પાલનપુરમાં કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં સોના-ચાંદીના સિક્કાનો વરસાદ, 1 કરોડની નોટોથી ભરાઈ ગયું સ્ટેજ – not only currency notes bur silver and gold coins also showers on kirtidan gadhavi at palanpur
કીર્તિદાન ગઢવી (Kiritdan Gadhavi) ગુજરાતના જાણીતા લોકગાયક છે. તેમના ચાહકો માત્ર અહીંયા જ નહીં પરંતુ દુનિયાભરમાં ફેલાયેલા છે. તેઓ ગુજરાત તેમજ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના શહેરોમાં લોકડાયરો કરતાં રહે છે. કીર્તિદાન જ્યાં પણ જાય ત્યાં તેમના પ્રશંસકો ખૂબ પ્રેમ વરસાવે છે અને ઘણીવાર ચલણી નોટોનો વરસાદ પણ કરે છે. તેમનું સ્ટેજ 200-500ની નોટ અને ડોલરથી …