karthik meiyappan, T20 વર્લ્ડ કપઃ UAEના બોલરે શ્રીલંકા સામે લીધી હેટ્રિક, ભારત સાથે છે ખાસ કનેક્શન – uaes karthik meiyappan takes first hat trick of t20 world cup 2022 against sri lanka
ટી20 વર્લ્ડ કપની શરૂઆત 15 વર્ષ પહેલા થઈ હતી. 2007માં પ્રથમ ટી20 વર્લ્ડ કપ રમાયો હતો અને અત્યાર સુધી તેમાં ફક્ત ચાર હેટ્રિક નોંધાઈ છે. પાંચમી હેટ્રિક મંગળવારે નોંધાઈ હતી. મંગળવારે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી મેચમાં યુએઈના બોલરે હેટ્રિક લીધી હતી. જેની ખાસ વાત એ છે કે હેટ્રિક લેનારો યુએઈનો આ બોલર ભારતીય મૂળનો છે. યુએઈના …