ગર્લ ફ્રેન્ડના પપ્પાને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં કાગિસો રબાડાએ કરી મોટી ભૂલ- કહ્યું-‘સુઅર જી નમસ્તે’ – kagiso rabada speak hindi in hilarious way gives tips to impress girlfriends parent
દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડા આ સમયે ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલી T-20 વર્લ્ડ કપનો એક ભાગ છે. પોતાની ખૂબ જ સ્પીડને લીધે જાણીતા રબાડા IPLમાં પણ તેની બોલિંગથી ખૂબ જ ખ્યાતિ મેળવી ચુક્યો છે. રબાડાએ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. IPLના સમયે તે અનેક વખત હિન્દી બોલતો જોવા મળ્યો છે. જોકે …