t20 world cup 2022, T20 WC: ઈંગ્લેન્ડના સુકાનીએ આ ભારતીય બેટરને ગણાવ્યો ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ – t20 world cup 2022 buttler picks surya kumar yadav as his player of tournament
T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડના સુકાની જોસ બટલરે (Joss Buttler) ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ ગણાવ્યો છે. બટલરનું કહેવું છે કે તેણે અત્યંત સ્વતંત્રતાપૂર્વક બેટિંગ કરી હતી અને સ્ટાર બેટર્સથી સજ્જ ભારતીય ટીમમાં પોતાના તરફ ધ્યાન આકર્ષિત કર્યું હતું. …