chennai super kings vs rajasthan royals, IPL: ધોની અને જાડેજાની ઝંઝાવાતી બેટિંગ એળે ગઈ, ચેન્નઈ સામે રાજસ્થાનનો રોમાંચક વિજય – ipl 2023 rajasthan royals survive dhoni and jadeja scare to edge home by 3 runs against chennai super kings
કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાએ અંતિમ બોલ સુધી લડત આપી હોવ છતાં આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 16મી સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સને બુધવારે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં ત્રણ રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચ અંતિમ બોલ સુધી રોમાંચક રહી હતી. મેચમાં ચેન્નઈએ ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સને પ્રથમ …