Ashes 2023: બેયરસ્ટોની વિવાદાસ્પદ વિકેટથી કોચથી લઈ PM રિશી સુનક નારાજ, AUS પર કર્યો કટાક્ષ
Ashes 2023, Australia vs England: ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ સિરીઝ અત્યારે ઘણી ચર્ચામાં આવી રહી છે. જોની બેયરસ્ટોએ બોલ ડેડ થાય એ પહેલા ક્રિઝ છોડતા ઓસ્ટ્રેલિયન કિપરે તેને રનઆઉટ કરી દેતા હોબાળો મચી ગયો છે. ફેન્સ સહિત ગ્રાઉન્ડમાં હાજર ખેલાડીઓ પણ દાવો કરી રહ્યા છે કે બેયરસ્ટો રન લેવા નહોતો જતો તેવામાં …