ફિલ્મ Jaysuk Zdpayoમાં દર્શકોને હસાવશે Johny Lever, તેમનું ગુજરાતી સાંભળવાની મજા આવશે – jaysuk zdpayo film released in theatre johny lever and jimit trivedi will give you laughter doze
ડિરેક્ટર ધર્મેશ મહેતા (Dharmesh Mehta), જેઓ તેમની ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ માટે જાણીતા છે, તેઓ હવે તેમની ફિલ્મ ‘જયસુખ ઝડપાયો’ (Jaysuk Zdpayo) માટે પ્રોડ્યૂસર બન્યા છે. ફિલ્મ આજે (3 જૂન) રિલીઝ થવાની છે, જેમાં જોની લીવર (Johny Lever), જીમિત ત્રિવેદી (Jimit Trivedi), હાર્દિંક સાંગાણી (Hardik Sangani), પૂજા જોશી (Puja Joshi), અનંગ દેસાઈ (Anang …