joginder sharma, મોત સામે જંગ લડી રહ્યા છે વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટરના પિતા, સલામતી માટે કરી પ્રાર્થના – ex cricketer joginder sharmas father battling against cancer
ભારતીય ક્રિકેટર જોગીન્દર શર્મા ભારત માટે માત્ર 8 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2007 T20 વર્લ્ડ કપની ફાઈનલ હતી. જ્યાં તેણે પાકિસ્તાનની છેલ્લી વિકેટ લઈને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. આ કારણથી કોઈ પણ ક્રિકેટ ચાહક જોગીન્દર શર્માનું નામ ક્યારેય ભૂલી શકશે નહીં. જોગીન્દર શર્માએ જ ભારત પર તે મેચમાં ભારે પડેલા …