yusuf pathan, 6,6,0,6,2,4… 40 વર્ષીય યુસુફનો પઠાણી પાવર, પાકિસ્તાની બોલર આમિરની કરી ધોલાઈ – zim afro t10 yusuf pathan smashes mohammad amir for 24 runs in over
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ ભલે 40 વર્ષનો થઈ ગયો હોય પરંતુ તેના શોટનો પાવર હજી પણ પહેલા જેવો જ છે. ભલે તેણે લાંબા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય પરંતુ તેણે શુક્રવારે તેણે પોતાનો પઠાણી પાવર બતાવ્યો હતો. તેણે એક મેચમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર મોહમ્મદ આમિરની એક ઓવરમાં 24 રન ઝૂડી …