Jitesh Sharma, મુંબઈ ઈન્ડિયન્સે કાઢ્યો, 4 વર્ષ IPLમાંથી બહાર રહ્યો, હવે ટીમ ઈન્ડિયા માટે રમશે Jitesh Sharma – jitesh sharma selected in team india for t20 series against srilanka
ભારતીય ટીમના વિકેટકીપર અને બેટ્સમેન સંજુ સેમસન (Sanju Samson)ને ઈજા થઈ છે. શ્રીલંકા સામેની ટી-20 સીરીઝની પહેલી મેચમાં સંજુને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ફિલ્ડિંગ દરમિયાન ઈજા થતાં સંજુ ટીમ સાથે પૂણે નહોતો પહોંચી શક્યો. હવે બાકીની બંને મેચો માટે તે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. સંજુનું સ્થાન હવે જિતેશ શર્મા (Jitesh Sharma)એ લીધું છે. કોણ …