Jasprit Bumrah, Jasprit Bumrah: વર્લ્ડ કપ 2023 પહેલા ટીમ ઈન્ડિયા માટે ગુડન્યૂઝ! જસપ્રીત બુમરાહ કરશે ધમાકેદાર વાપસી! – jasprit bumrah is all set to return in team india match against ireland
નવી દિલ્હીઃ આ વર્ષના પાંચ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહેલા 50 ઓવરના વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા તેમજ ક્રિકેટપ્રેમીઓ માટે સારી ખબર છે. ઈજાના કારણે લાંબા સમયથી બહાર ચાલી રહેલા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ખૂબ જલ્દી મેદાન પર બ્લૂ જર્સીમાં જોવા મળી શકે છે. પીઠની સર્જરી બાદ 29 વર્ષીય જસપ્રીત વર્તમાનમાં બેંગાલુરુ સ્થિતિ નેશનલ ક્રિકેટ …