kkr vs rcb, IPL: કોલકાતાનો શાનદાર વિજય, કોહલીની અડધી સદી છતાં ઘરઆંગણે હાર્યું બેંગલોર – ipl 2023 royal challengers bangalore crash to deflating home defeat against kolkata knight riders
જેસન રોયની આક્રમક અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 21 રને વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં બુધવારે બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોલકાતાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં લાજવાબ પ્રદર્શન કર્યું હતું. બેંગલોરે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કોલકાતાએ જેસન …