rohit sharma business expand, સિંગાપોર, જાપાન અને હવે અમેરિકા…. વિદેશમાં રોહિત શર્મા બિઝનેસ કરી રહ્યો છે એક્સપાન્ડ – rohit sharma expanded business in america
દિલ્હીઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પોતાની ઈન્ટરનેશનલ કરિયરના અંતિમ પડાવ પર પહોંચી ગયા છે. 36 વર્ષીય રોહિત નિવૃત્તિ બાદ હવે પોતાના બિઝનેસ પર ફોકસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. તેવામાં હવે તેણે જાપાન, સિંગાપોર બાદ અમેરિકામાં પોતાની ક્રિકેટ એકેડમી ખોલી દીધી છે. અમેરિકામાં ક્રિકેટ ઘણું ઝડપથી વિકસી રહ્યું છે. ઓલિમ્પિકમાં પણ તેની ટીમ …