lowest score in t20 cricket, ક્રિકેટનો કંગાળ વર્લ્ડ રેકોર્ડઃ ફક્ત બે જ બોલમાં ટાર્ગેટ ચેઝ કર્યો, 10 રનમાં આખી ટીમ ઓલ-આઉટ – t20 cricket records isle of man records the lowest ever t20 score of 10 against spain
ક્રિકેટને અનિશ્ચિતતાની રમત કહેવામાં આવે છે. ક્યારેક હારવાની અણી પર આવી ગયેલી ટીમ જીતી જતી હોય છે જ્યારે ક્યારેક જીતેલી બાજી હારી જતી હોય છે. મેચ દરમિયાન ક્યારે શું બની જાય તે કહી શકાતું નથી. આવું જ સ્પેન અને આઈલ ઓફ મેન (Spain vs Isle of Man) વચ્ચે રમાયેલી મેચમાં બન્યું હતું. 26 ફેબ્રુઆરી રવિવારે …