આયર્લેન્ડ પ્રવાસમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલને મળશે આરામ, તો કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? – hardik pandya shubman gill may get rest in t20 series against ireland
નવી દિલ્હી: ભારતની T20 ટીમની કેપ્ટન્સી કરી રહેલા હાર્દિક પંડ્યા અને ત્રણેય ફોર્મેટમાં રમનાર શુભમન ગિલને આયર્લેન્ડ પ્રવાસમાં આરામ આપવામાં આવશે. જોકે, આ બંને ખેલાડીઓને આરામ અપાતા ટીમને તેમની ગેરહાજરી જરૂરી ખટકશે, પરંતુ આગામી એશિયા કપ અને વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ બંને ખેલાડી આયર્લેન્ડ સામે 18 ઓગસ્ટથી રમાનારી ટી20 શ્રેણીની ત્રણેય મેચમાં આરામ …