t20 world cup 2022, T20 વર્લ્ડ કપમાં રચાયો અનોખો સંયોગ, ટીમ ઈન્ડિયા બનશે ચેમ્પિયન! – t20 world cup 2022 ireland beat england coincidence 2011 one day world cup
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાં એક અનોખો સંયોગ રચાયો છે. આયર્લેન્ડે ટાઈટલના દાવેદારોમાં સામેલ ઈંગ્લેન્ડને પરાજય આપ્યો હતો. સુપર-12 રાઉન્ડની આ મેચમાં વરસાદનું વિઘ્ન આવ્યું હતું અને ડકવર્થ લૂઈસ નિયમ મુજબ ઈંગ્લેન્ડને પાંચ રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 19.2 ઓવરમાં 157 રનનો સ્કોર નોંધાવ્યો હતો. લક્ષ્યાંક પાર પાડવા ઉતરેલી …