chris gayle, ક્રિસ ગેઈલે કરી વિરાટ કોહલીની પ્રશંસા, તેની એક ખાસિયત પર થઈ ગયો છે ફિદા – ipl 2023 i like virat kohli passion and work ethic says chris gayle
વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલે ભારતીય ક્રિકેટ ટીમના સુપર સ્ટાર વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. ગેઈલે કોહલીના વર્ક એથિક અને ઝનૂનની પ્રશંસા કરી છે. ક્રિસ ગેઈલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમ્યો હતો અને તેણે કોહલી સાથેની બેટિંગના દિવસોને પણ યાદ કર્યા હતા. ગેઈલે જણાવ્યું હતું કે, વિરાટ કોહલી સાથે બેટિંગ કરવી અદ્દભુત રહી. …