rishabh pant car crash, રિશભ પંતને એરલિફ્ટ કરી મુંબઈ લવાશે, નિષ્ણાંત ડોક્ટરની દેખરેખમાં થશે તેની સર્જરી – car crash rishabh pant airlifted to mumbai and set to undrgo surgery says bcci
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર રિશભ પંત કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો હતો અને હાલમાં દેહરૂદુનમાં તેની સારવાર ચાલી રહી છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ રિશભ પંતને એરલિફ્ટ કરીને મુંબઈ લાવશે જ્યાં તેની લિગામેન્ટની સર્જરી કરવામાં આવશે. બીસીસીઆઈ એ બુધવારે આ વાત જણાવી હતી અને તેનાથી પરથી સ્પષ્ટ થાય છે કે રિશભ પંત અચોક્કસ મુદત …