ipl 2023 playoffs, IPL 2023: LSGએ MIને હરાવી પ્લેઓફની રેસ વધુ રોમાંચક બનાવી, સમજો આખું સમીકરણ – ipl 2023 playoffs race more exciting after lsg beat mi
નવી દિલ્હી: IPL 2023ના લીગ તબક્કાનું છેલ્લું અઠવાડિયું શરૂ થઈ ગયું છે અને અત્યાર સુધી માત્ર ટેબલ ટોપર ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. હજુ ત્રણ ટીમો ક્વોલિફાય થવાની બાકી છે જેના માટે ટીમો વચ્ચે જોરદાર જંગ ચાલી રહ્યો છે. બીજી તરફ મંગળવારે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચે આ પ્લેઓફની રેસને …