csk vs gt, CSK હારી જતા કેપ્ટન કૂલ ધોની થયો ગુસ્સાથી લાલચોળ! આ ખેલાડીને લઈ કહી દીધી મોટી વાત – why msdhoni become angry he gave huge statement
દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2023ની પહેલી મેચમાં હારનો સામનો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં 5 વિકેટથી હારી જતા ધોનીએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. ધોનીએ આ મેચ હારી જવા પાછળનું મોટુ કારણ જણાવ્યું હતું. જોકે બીજી બાજુ ટીમના યુવા ખેલાડીની જોરદાર પ્રશંસા કરી હતી. ચલો મહેન્દ્ર સિંહ …