GT vs MI, GT vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હાર માટે રોહિત શર્મા સહિત આ પાંચ ખેલાડીઓ જવાબદાર! ભારે પડી આ ભૂલો – gt vs mi these five players are the reason for mumbai indians defeat
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સને મળેલી હારના મોટા કારણો પૈકીનો એક કેપ્ટન રોહિત શર્મા છે. દુનિયાના ટોપ બેટ્સમેનમાં સ્થાન પામનારો રોહિત શર્મા સતત બીજી પ્લેઓફ મેચમાં નિષ્ફળ રહ્યો હતો. ગુજરાત ટાઈટન્સે મોટો સ્કોર ખડક્યો હતો ત્યારે ટીમને રોહિત પાસેથી સારી શરૂઆતની અપેક્ષા હતી. પીયૂષ ચાવલા પીયૂષ ચાવલા આઈપીએલ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી વધુ વિકેટ લેનારો …