કોહલીની ડેબ્યુ મેચમાં ટીમ ઈન્ડિયાની હાલત થઈ હતી કંગાળ, કારકિર્દીના 14 વર્ષ પૂરા – 14 years of virat kohli international debut he is flop in his first match
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અને આક્રમક બેટર વિરાટ કોહલી માટે 18 ઓગસ્ટનો દિવસ ઘણો જ મહત્વનો છે. 18 ઓગસ્ટ 2008માં વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમમાં પદાર્પણ કરતા આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જોકે, તેના માટે ડેબ્યુ મેચ નિરાશાજનક રહી હતી. પોતાની ડેબ્યુ મેચમાં તે ફક્ત 12 રન જ નોંધાવી શક્યો હતો અને ટીમને આઠ …