ફોર્મમાં પરત ફરેલા વિરાટ કોહલીની વધુ એક સિદ્ધિ, તોડી નાંખ્યો રાહુલ દ્રવિડનો મોટો રેકોર્ડ – virat kohli becomes indias second highest run scorer in international cricket surpasses rahul dravid
રવિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 ક્રિકેટ મેચમાં આક્રમક અડધી સદી ફટકારી હતી. તેણે લાજવાબ ઈનિંગ્સ રમીને ટીમને મેચ અને શ્રેણી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાની આ દમદાર ઈનિંગ્સ દરમિયાન વિરાટ કોહલીએ વધુ એક સિદ્ધિ પોતાના નામે નોંધાવી લીધી છે. તેણે ભારતના દિગ્ગજ બેટર અને વર્તમાનમાં ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના રેકોર્ડને …