hanuma vihar, હનુમા વિહારીની ગજબની હિંમતઃ કાંડામાં ફ્રેક્ચર થયું હોવા છતાં કરી બેટિંગ, એક હાથે ફટકાર્યા ચોગ્ગા – ranji trophy quater final hanuma vihari bats left handed holds off avesh khan and co despite fractured wrist
હેમસ્ટ્રિંગની ઈજા થઈ હોવા છતાં હનુમા વિહાીએ 2021માં સિડનીમાં રમાયેલી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયન બોલર્સના હોશ ઉડાવી દીધા હતા. હનુમા વિહારીએ આવું જ કંઈક ફરીથી કરી દેખાડ્યું છે. હનુમા વિહારી હાલમાં રણજી ટ્રોફીમાં આંધ્ર પ્રદેશ ટીમનો કેપ્ટન છે. હાલમાં રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં આંધ્રપ્રદેશ અને મધ્ય પ્રદેશ વચ્ચે જંગ ચાલી રહી છે. આ દરમિયાન હાથમાં …