india vs australia 3rd test 2023, ત્રીજી ટેસ્ટઃ અશ્વિનને અકળાવવા લાબુશેન કરી રહ્યો હતો અવળચંડાઈ, અમ્પાયરે આપ્યો ઠપકો – india vs australia 3rd test labuschagnes act irks ashwin forces rohit sharma and umpire to intervene
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાતી હોય અને બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે તણખા ન જરે તે ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ ઈન્દોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં આવું જોવા મળ્યું હતું. તેમાં ખેલાડીઓ વચ્ચે તકરાર ન હતી થઈ પરંતુ એકબીજા સાથે માઈન્ડ ગેમ રમવાનું શરૂ કર્યું હતું. ભારતે ઓસ્ટ્રેલિયા સામે 76 રનનો …