ayesh qamar, કોણ છે આયેશા કમર કે જેને લીધે સાનિયા મિર્ઝાના ઘર સંસારમાં આગ લાગી છે, શોએબ સાથે અનેક વખત જોવા મળી – who is ayesha qamar that has set sania mirzas house on fire spotted with shoaib several times
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની ગલફ્રેન્ડ આયેશા કમર એક મોડલ છે, તે પાકિસ્તાની એક્ટ્રેસ પણ છે,જે પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. આયેશા પાકિસ્તાનની સૌથી સુંદર એક્સ્ટ્રેસ પૈકીની એક છે. આ ઉપરાંત તે સૌથી વધુ ફી વસૂલ કરતી એક અભિનેત્રી પણ છે. તાજેતરમાં જ શોએબ મલિક અને આયેશા બન્નેના સ્વિમિંગ પૂલવાળો ફોટોશૂટ થયો હતો, ત્યારબાદ સાનિયા …