indian cricket team, છ કલાક એરપોર્ટ પર અટકેલી રહી ટીમ ઈન્ડિયા, આખી રાત ખેલાડીઓ થયા હેરાન, કરી ફરિયાદ – india tour west indies after a 4 hour delay indian cricket team demands day flights instead of night ones
ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી લીધી હતી. પ્રથમ મેચ એકતરફી રહી હતી જેમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે ઈનિંગ્સથી વિજય નોંધાવ્યો હતો. જ્યારે બીજી ટેસ્ટ વરસાદને કારણે ડ્રો રહી હતી. બીજી ટેસ્ટ મેચ પણ ટીમ ઈન્ડિયા જીતી ગઈ હોત પરંતુ વરસાદે બાજી બગાડી દીધી હતી. ટેસ્ટ બાદ હવે બંને ટીમો વચ્ચે …