world cup in australia, BCCI સોમવારે બપોરે T20 World Cup 2022 માટે કરી શકે છે ટીમની પસંદગી – indian team to be picked today for t20 world cup 2022
મુંબઈઃ ઓસ્ટ્રેલિયામાં રમાનારા આગામી T20 વર્લ્ડકપ માટે સોમવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે. અમારા સહયોગી TOI સાથે BCCIના સૂત્રએ કરેલી વાતચીતમાં જણાવ્યું છે કે, “હા, આજે બપોરે T20 વર્લ્ડકપ માટેની ટીમ અંગે ઓનલાઈન મીટિંગ થવાની છે.” આ ટીમમાં વિરોધી ટીમને પોતાની ફિરકીમાં ફસાવતા લેફ્ટ-આર્મ સ્પીનર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટીમમાંથી બહાર રહી શકે …