Asia Cup 2023,મિશન એશિયા કપની તૈયારીમાં પાક. શું ભારતથી આગળ નીકળ્યું? ટીમ ઈન્ડિયાને આ ભૂલ ભારે ન પડી જાય – mission asia cup preparation by pakistan
દિલ્હીઃ એશિયા કપ 2023 શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ભારત અને પાકિસ્તાન બંને ટીમોની જાહેરાત પણ થઈ ચૂકી છે. આ દરમિયાન બંને ટીમો 2 સપ્ટેમ્બરના રોજ કેન્ડીમાં એકબીજા સાથે રમશે. ટીમ ઈન્ડિયા આની પહેલા નેશનલ કેમ્પમાં તૈયારી કરશે તો બીજી બાજુ પાકિસ્તાની ટીમ પહેલા જ શ્રીલંકા પહોંચી ચૂકી છે. અહીં બાબર આઝમ …